Picture of the author
callmaps

English

About Us

Shri Gyanbhoomi Education Trust Dundas Is Functioning In Dundas Village Of Mahuva Taluka Of Bhavnagar District. છે. This Institution Was Established In The Year 2008. This Institution Is Basically Doing The Work Of Education. Along With Education, This Institute Provides Education To Health, Road Safety, Special Courses, Vocational Courses, Environment Etc. Our Organization Is Doing Works Like Welfare, Women Empowerment Etc.

The Main Objective Of Our Organization Is To Provide Education In Backward Areas And Provide Education To The Poorest Of The Poor Children. They Are Our Help In Taking Them Towards Education And Giving Education To These Children And Giving Them Economic Support. The Purpose And Objective Of The Organization Is. Our Organization Has Been Doing Education Related Work For The Last 12 Years. For The Last Seven Years Our The Organization Is Also Carrying Out Mass Marriage Of Daughters.

શ્રી જ્ઞાનભૂમી એજ્યુકેશન ટ્રસ્ટ ડુડાસ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ડુંડાસ ગામે કાર્યરત છે. આ સંસ્થાની સ્થાપના વર્ષ 2008માં કરવામાં આવી હતી આ સંસ્થા મૂળ રૂપે શિક્ષણ નું કાર્ય કરી રહી છે. આ સંસ્થા શિક્ષણની સાથે સાથે આરોગ્ય ,રોડ સેફ્ટી, સ્પેશિયલ કૉર્સ,વોકેશનલ કોર્ષ, પર્યાવરણને લગતા કાર્યો ,મહિલા સશક્તિકરણ જેવા કાર્યો અમારી સંસ્થા કરી રહી છે.

અમારી સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ પછાત વિસ્તારોમાં શિક્ષણ પહોંચાડવું અને ગરીબથી ગરીબ બાળકોને શિક્ષણ તરફ લઈ જવા તથા આ બાળકોને શિક્ષણ આપી તેમને તેમને આર્થિક રીતે પગભર કરવા તેઓ અમારો સંસ્થાનો હેતુ અને ઉદ્દેશ છે. અમારી સંસ્થા છેલ્લા ૧૨ વર્ષથી શિક્ષણને લગતા કાર્યો કરી રહી છે છેલ્લા સાત વર્ષથી અમારી સંસ્થા દીકરીઓના સમૂહ લગ્નનું કાર્ય પણ કરી રહી છે.

Products

product

શિક્ષણ

WhatsApp
product

આરોગ્ય

WhatsApp
product

રોડ સેફ્ટી

WhatsApp
Show All

Certificates

product
product
product
Show All

Payment Details

product

'''

product

''

product

'

Show All

Inquiry

By using this form. You agree to the processing of your data to conduct consultations and present an offers.
Loading....